ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘવાચકશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેઘવાચકશિષ્ય [                ] : તપગચ્છના જૈન સાધુ. ૨૪ ઢાળની ‘શોભનસ્તુતિ-સ્તબક’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]