ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘવર્ધન


મેઘવર્ધન [                ] : જૈન. ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા.

સંદર્ભ : લીંહસૂચી.
[શ્ર.ત્રિ.]