ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુઉદય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મેરુઉદય [ઈ.૧૮૫૮ સુધીમાં] : જૈન સાધુ. ૫ કડીના ‘મહાવીર-સ્તવન (ખીમણાદિ)’ (લે.ઈ.૧૮૫૮)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.ર.દ.]