ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિજય-૫

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મેરુવિજય-૫ [                ] : જૈન સાધુ. જિનવિજયના શિષ્ય. ૧૫ કડીની ‘ધનાજીની સઝાય’(મુ.)ના કર્તા.

કૃતિ : મોસસંગ્રહ.
[ર.ર.દ.]