ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેરુવિમલ [ઈ.૧૮૫૨ સુધીમાં] : જૈન સાધુ. ‘યુગપ્રધાનત્રેવીસઉદય-સઝાય’ (લે.ઈ.૧૮૫૨)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી.[ર.ર.દ.]