ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગકલશ


રંગકલશ [ ] : રાજસ્થાની-ગુજરાતી મિશ્ર ભાષામાં મળતા ‘શત્રુંજ્ય-સ્તવન’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧.
[શ્ર.ત્રિ.]