રત્નકુશલ-૨ [ઈ.૧૮૨૬ સુધીમાં] : ૫ કડીની ‘સપ્તવ્યસન-સઝાય’ (લે.ઈ.૧૮૨૬)ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [ર.ર.દ.]