ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નપાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નપાલ [ઈ.૧૫૮૮માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. ‘અવંતીસુકુમાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૮), ‘ચોવીસી’, ‘તેરહકાઠિયા-ભાષા’ ‘વીશી’, સ્તવનો તથા સ્તુતિઓના કર્તા. સંદર્ભ : ૧. કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પ્ર. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]