ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નરાજ
Jump to navigation
Jump to search
રત્નરાજ [ઈ.૧૬૮૩ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૭ કડીની ‘૨૨ અભક્ષ નિવારણ-સઝાય’ (ર.ઈ.૧૬૮૩ પહેલાં)ના કર્તા.
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૨). [ર.ર.દ.]