રત્નસુંદર-૨ [ઈ.૧૫૯૮ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નનિધાન ઉપાધ્યાયના શિષ્ય. ૧૩ કડીના ‘આદિનાથવૃદ્ધ-સ્તવન’ (લે.ઈ.૧૫૯૮) તથા અન્ય અનેક સ્તવનોના કર્તા.