રત્ન(સૂરિ)-૧ [ ] : કોરંટગચ્છના જૈન સાધુ. ૪૮ કડીની ‘ગયસુકુમાલ-ચોઢાળિયું’ (લે.સં.૧૮મી સદી)એ કૃતિના કર્તા.