ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાચો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રાચો [     ] : જૈન. ‘રાચા-બત્રીસી’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]