ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજેન્દ્રસાગર-૧


રાજેન્દ્રસાગર-૧ [ઈ.૧૭૭૭માં હયાત] : જૈન સાધુ. ‘વૃદ્ધની સઝાય’ (ર.ઈ.૧૭૭૭)ના કર્તા.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[ર.ર.દ.]