ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામદેવ


રામદેવ [ ] : મહિના અને પદોના કર્તા.

સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ.
[જ.ગા.]