ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રેવાશંકર


રેવાશંકર : આ નામે ‘જન્મોતરી જોવાના દોહા’ મળે છે પણ તે કયા રેવાશંકરના છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : ગૂહાયાદી.
[ચ.શે.]