ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લઘુનાથ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


લઘુનાથ [ ] : પાટણવાડાના હાંસલપુર ગામના વતની. જ્ઞાતિએ મોચી. તેમનો ૭૬ કડીનો ‘શિવજીનો ગરબો’(મુ.) મળે છે.

કૃતિ : કાદોહન (+સં.).
[કી.જો.]