ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભદાસ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વલ્લભદાસ-૩ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સં. ૧૭૨૬ પછી મોગલ બાદશાહ ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ થયું ત્યારે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય બનાવી એમણે કાવ્ય રચ્યું છે. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]