ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તુપાલ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વસ્તુપાલ-૨ [ ] : પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં હીરના શિષ્ય. ‘હંસરાજ-વચ્છરાજ-પ્રબંધ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]