ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજયહર્ષ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજયહર્ષ-૧ [ઈ.૧૮૪૪માં હયાત]: જૈન સાધુ. ૩૪ કડીના ‘દંડક-સ્તવન’ (ર.ઈ.૧૮૪૪)ના કર્તા. સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧. [શ્ર.ત્રિ.]