ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાનિધાન


વિદ્યાનિધાન [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન. ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[શ્ર.ત્રિ.]