ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયસાગર : આ નામે ‘હરિયાલી-સ્તબક’ (લે. સં. ૨૦મી સદી અનુ.) ‘અષ્ટપ્રવચનમાતા-સઝાય/અષ્ટાપદ-સ્તવન’ (લે. સં. ૧૭મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]