ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલ-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વિમલ-૧ [ઈ.૧૫૫૪માં હયાત] : જૈન સાધુ. ‘મિત્રચાડ-રાસ’ (ર.ઈ.૧૫૫૪/સં. ૧૬૧૦, આસો સુદ ૧૦)ના કર્તા.

સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).
[કી.જો.]