ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વ્રજવલ્લભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્રજવલ્લભ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના બીજા પુત્રોના અનુયાયી. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]