Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શંકર મહારાજ-૪
Language
Watch
View source
શંકર(મહારાજ)-૪
[ ] : માતાજીની સ્તુતિ કરતાં ચારથી ૯ કડીનાં ભજનો (૫ મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.) ૨. સત્સંદેશ શક્તિઅંક.
[શ્ર.ત્રિ.]
←
શંકર_કવિ-૩
શંકરદાસ-૧
→