ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિદાસ-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


શાંતિદાસ-૧ [ઈ.૧૫૬૯ સુધીમાં] : ‘લઘુબાહુબલિ-વેલિ’ (લે.ઈ.૧૫૬૯)ના કર્તા.

સંદર્ભ : પ્રાકારૂપરંપરા.
[શ્ર.ત્રિ.]