Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજવિનય
Language
Watch
View source
સહજવિનય
[ઈ.૧૬૮૧ સુધીમાં] : જૈન. ૫૦ કડીના ‘મહાવીરજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૮૧)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી.
[ર.ર.દ.]
←
સહજરત્ન-૨
સહજસાગર
→