ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાજણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સાજણ [ ] : જૈન. ૬ કડીની ‘નેમિ-ગીત’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]