ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુવિજ્ય


સાધુવિજ્ય [ ] : જૈન. ‘તીર્થંકર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા.

સંદર્ભ : રાપુહસૂચી : ૫૧.
[ર.ર.દ.]