ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિંહસૌભાગ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિંહસૌભાગ્ય [ ] : જૈન સાધુ. સૂરસૌભાગ્યના શિષ્ય. ૩૫/૩૬ કડીની ‘ગજસુકુમાલની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]