ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધિવિજ્યશિષ્ય


સિદ્ધિવિજ્યશિષ્ય [ ] : જૈન. ૮ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]