સૌભાગ્યચંદ્ર [ ] : ‘મૌન એકાદશી કથા-સ્તબક’ (ર.ઈ.ગોનિધિ કાશ્યપી સુસ્તસભૃત સંખ્યાયુતે વશ રે, શ્રીમન્માર્ગ સિતેતરે શુભતિથૌ ષષ્ટિ ગુરૌવાસ રે)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]