ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યશેખર


સૌભાગ્યશેખર [ઈ.૧૫૮૫માં હયાત] : ‘પુણ્યપાલ-રાજરિષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૫)ના કર્તા.

સંદર્ભ : રાહસૂચી : ૧.
[ર.ર.દ.]