ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિ-૧ [ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : દાતા હરિનો પંથ ચલાવતા વડોદરાના ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ઈ.૧૮૨૯/૧૮૩૯માં હયાત હોવાનો ઉલ્લેખ મળે છે. તેમની પાહેથી ૧૭૬ કડીની ‘હંક્ષિપ્ત દશમલીલા’(મુ.), ૧૦ કડીનું ‘હાલરડું’(મુ.), કવચિત્ હિન્દીની અહર ઝીલતાં ત્રણથી ૯ કડીનાં કૃષ્ણવિષયક પદો(મુ.), હાત વારનું પદ(મુ.) તથા ‘રુક્મિણીહરણ’ જેવી કૃતિઓ મળે છે. કૃતિ : ૧. ગુકાદોહન (+હં.); ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૩ (+હં.); ૭; ૪. ભહાહિંધુ. હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુહારહ્વતો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રહિદ્ધ તથા અપ્રહિદ્ધ કવિઓનાં અપ્રહિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ;  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]