હરિ-૨ [ઈ.૧૮૬૪ હુધીમાં] : મેવાડા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ‘ઓખાહરણ (લે.ઈ.૧૮૬૪)ના કર્તા. હરિ-૧ અને આ કર્તા એક હોવાનું અનુમાન થયું છે.