ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્ષકીર્તિ : આ નામે ૩૩ કડીનો ‘લોંકામત પ્રતિબોધ-કુલક’ (લે.હં. ૧૭મું શતક અનુ.), ૧૯ કડીનો ‘કર્મહિંડોલ-રાહ’, ‘હુદર્શનશેઠની હઝાય’ અને ૨૪ કડીની ‘મૃગાપુત્રની હઝાય’ મળે છે. તેમના કર્તા કયા હર્ષકીર્તિ છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. રાહહૂચી : ૧; ૩.લીંહહૂચી. [ક.શા.]