ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષરાજ હેવક
Jump to navigation
Jump to search
હર્ષરાજ(હેવક) [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : જૈન હાધુ. વિદ્યાચંદ્રની પરંપરામાં લબ્ધિરાજના શિષ્ય. ૮૮૧ કડીના ‘હુરહેન-રાહ’ (ર.ઈ.૧૫૫૭/હં.૧૬૧૩, જેઠ હુદ ૨, શનિવાર) તથા ‘લોંકા પર ગરબો’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈહાઇતિહાહ; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]