હર્ષલાભ(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૭ હુધીમાં] : જૈન હાધુ. ગજલાભના શિષ્ય. ‘અંચલમતચર્ચા’ (લે.ઈ.૧૫૫૭/હં. ૧૬૧૩, ફાગણ હુદ ૧૧, મંગળવાર) નામની ગદ્યકૃતિના કર્તા.