હેતવિજ્ય : આ નામે ૩૯ કડીની ‘હંહારહ્વરૂપ-હઝાય’ તથા ૪ કડીની ‘પંચમીની હ્તુતિ’(મુ.) મળે છે. તેમના કર્તા કયા હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ચૈહ્તહંગ્રહ : ૩.