ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અખિલવાદ
Jump to navigation
Jump to search
અખિલવાદ(Holism) : કોઈ પણ સંકુલ સાવયવિક તંત્રમાં એના બધા ઘટકોના સરવાળા કરતાં સમસ્ત વધુ હોય એવું માનતો સંપ્રત્યય. ચં.ટો.