ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકોક્તિ નાટ્યકાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એકોક્તિ નાટ્યકાવ્ય(Monodrama) : નાટ્યાત્મક એકોક્તિના સ્વરૂપમાં રજૂ થયેલું કાવ્ય. અહીં નાટ્યાત્મક પરિસ્થિતિના નિરૂપણ દ્વારા સ્થળવિશેષ અને પાત્રો રજૂ થાય છે. સૂત્રધાર (Narrator)નું પાત્ર આ પ્રકારની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ.ના.