ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદ્ય પરિચ્છેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ્ય પરિચ્છેદ (Verse Paragraph) : મુખ્યત્વે પ્રાસહીન પદ્યની કેટલીક પંક્તિઓને એ રીતે ગોઠવવામાં આવી હોય કે એમાંથી એકત્વની છાપ ઊભી થાય, એક એકમ રચાય. ચં.ટો.