ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંદર્ભગ્રંથસૂચિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સંદર્ભગ્રંથસૂચિ
પ્રકરણ ૧૩ : જૈન સાહિત્ય (૨)
કાપડિયા, મોતીચંદ ગિ., (સંપા.) શ્રી આનંદઘનજીનાં પદો ભા. ૧,૨. ૧૯૫૬.
ઝવેરી, જીવણચંદ સા., (સંપા.) આનંદકાવ્યમહોદધિ મૌક્તિક ૪,૮. ૧૯૨૭.
દેસાઈ, મોહનલાલ દ., (સંપા.) જૈન ગૂર્જર કવિઓ ભા. ૧,૨,૩. ૧૯૪૪.
નાહટા, અગરચંદ, (સંપા.) જિનહર્ષ ગ્રંથાવલી સં. ૨૦૧૮ (ઈ. ૧૯૬૨)
નાહટા, ભંવરલાલ, (સંપા.) સમયસુંદરરાસપંચક સં. ૨૦૧૭ (ઈ.૧૯૬૧)
નાહટા, અગરચંદ અને ભંવરલાલ નાહટા (સંપા.) કવિ સમયસુંદરકૃત સીતારામચોપાઈ સં. ૨૦૧૯ (ઈ. ૧૯૬૩)
સમયસુંદરકૃત-કુસુમાંજલી સં. ૨૦૧૩, (ઈ.૧૯૫૭)
ભદ્રંકરવિજયજી, (સંપા.) ગુર્જર સાહિત્યસંગ્રહ વિભાગ ૧,૨. ૧૯૩૬.
વૈદ્ય, ભારતી મધ્યકાલીન રાસસાહિત્ય ૧૯૬૬
શાહ, રમણલાલ, (સંપા.) સમયસુંદરકૃત નલદવદંતીરાસ ૧૯૫૭

પ્રકરણ ૧૪ : પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો
ત્રિવેદી, ચિમનલાલ કવિ નાકર-એક અધ્યયન ૧૯૬૬.
દેસાઈ, વ્રજરાય, (સંપા.) સગાળશા આખ્યાન ૧૯૩૪.
પટેલ, જસભાઈ, (સંપા.) કવિ મેગલકૃત જાલંધરાખ્યાન અને પરીક્ષિતાખ્યાન ૧૯૫૯.
પટેલ, બહેચરભાઈ કાશીસુત શેધજી સ્વાધ્યાય પુ. ૪, અં. ૪.
મજમુદાર, મંજુલાલ, (સંપા.) તાપીદાસકૃત અભિમન્યુ આખ્યાન ૧૯૨૫
રણયજ્ઞ (વજિયાકૃત રણજંગ સાથે) ૧૯૬૬.
મજમુદાર, મંજુલાલ, વૈદ્ય, ચિ.મ. (સંપા.) ભ્રમરગીતા ૧૯૬૪.
મહેતા, ભા. નિ. વિષ્ણુદાસ ૧૯૨૦.
મોદી, રામલાલ ભાલણ ૧૯૧૯.
શાસ્ત્રી, કે. કા. શ્રીમહાભારત (ગુજરાતી પદબંધ) ૧૯૩૬-૫૧.
સાંડેસરા, ભોગીલાલ, (સંપા.) સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય ૧૯૭૩.

પ્રકરણ ૧૫ : પ્રેમાનંદ
કવિ, નર્મદાશંકર જૂનું નર્મગદ્ય, ૧૯૧૨.
કવિ, ન્હાનાલાલ આપણાં સાક્ષરરત્નો ભા. ૨, ૧૯૩૫.
કોઠારી, જયંત ઉપક્રમ ૧૯૬૯
જોષી, ઉમાશંકર, હરિવલ્લભ ભાયાણી, (સંપા.) દશમસ્કંધ-૧, ૧૯૬૬.
ઝવેરી, મનસુખલાલ પર્યેષણા.
ઠાકોર, બળવંતરાય વિવિધ વ્યાખ્યાનો ગુચ્છ ૨, ૧૯૪૮.
દવે, મહેન્દ્ર સાહિત્યકાર પ્રેમાનંદ, ૧૯૬૭.
ધ્રુવ, આનંદશંકર કાવ્યતત્ત્વવિચાર ૧૯૪૭.
પાઠક, રામનારાયણ કાવ્યની શક્તિ, ૧૯૩૯.
પારેખ, નગીનદાસ પ્રેમાનંદ, ૧૯૬૨.
સ્વાધ્યાય અને સમીક્ષા, ૧૯૬૯
પંડ્યા, નવલરામ નવલગ્રંથાવલિ (તારણ આવૃત્તિ), ૧૯૩૭.
મુનશી, કનૈયાલાલ આદિવચનો અને બીજાં વ્યાખ્યાનો, ૧૯૪૩.
શાસ્ત્રી, કે. કા. પ્રેમાનંદ-એક અધ્યયન, ૧૯૬૪.
શુકલ, રામચંદ્ર ગુજરાતી સાહિત્ય-એનું અને વિવેચન ૧૯
સાંડેસરા, ભોગીલાલ સાહિત્યકાર પ્રેમાનંદ માંનો લેખ, ૧૯૬૭

પ્રકરણ ૧૬: ઉત્તરપ્રેમાનંદ આખ્યાનાદિ કવિતા
જેસલપુરા, શિવલાલ તુલજારામકૃત અભિમન્યુ આખ્યાનની અધિકૃત વાચના અને ગુજરાતી સાહિત્યમાં અભિમન્યુ-કથાનો વિકાસ (અપ્રગટ).
જોશી, ઉમાશંકર અખો-એક અધ્યયન ૧૯૭૪.
ત્રિવેદી, જેઠાલાલ, (સંપા.) પ્રાચીન કાવ્યમંજરી, ૧૯૬૫.
ભટ્ટ, પ્રેમશંકર મધુપર્ક ૧૯૭૧.
વકીલ, પ્રસન્ન કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ ૧૯૫૦.
સાંડેસરા, ભોગીલાલ ઇતિહાસની કેડી ૧૯૪૫. દયારામ ૧૯૬૦.

પ્રકરણ ૧૭ : મધ્યકાલીન કથાપ્રવાહ
આચાર્ય, હ. ગિ. પ્રેમાવઇગાથા : ગુજરાતી દીપોત્સવી અંક, ૧૯૨૨.
કાંટાવાળા, હ., (સંપા.) કામાવતી (વીરજીકૃત) પ્રાચીન ગુર્જર કાવ્યમાળા.
જોશી, મ.દ., (સંપા.) કામાવતી (શિવદાસકૃત), ૧૯૫૯.
ઝવેરી, જીવણચંદ (સંપા.) શ્રી આનંદકાવ્ય મહોદધિ મૌ. ૪,૭, પ્રથમ આવૃત્તિ.
ઠાકોર, બળવંતરાય, (સંપા.) વિક્રમચરિત્રરાસ (ઉદયભાનકૃત), પ્રાચીન ગુર્જર કાવ્યમાળા.
દેસાઈ, મો. દ., (સંપા.) જૈન ગુર્જર કવિઓ ભા. ૧,૨,૩, ૧૯૪૪.
ધ્રુવ, કે. હ. મારુ-ઢોલાની પ્રેમકથાઃ ગુ.સા. સભાની કાર્યવાહી, ૧૯૩૫.
ધ્રુવ, (વનમાળી) શશિકલા કાવ્ય : ગુજરાતી દીપોત્સવી અંક, ૧૯૬૮.
પાઠક, હીરા રા., (સંપા.) ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તા ૧૯૬૮.
ભાયાણી, હરિવલ્લભ અનુસંધાન, ૧૯૭૨.
શોધ અને સ્વાધ્યાય ૧૯૬૧.
મદનંમોહના ૧૯૫૫.
ભાયાણી, હરિવલ્લભ (સંપા.) સિંહાસન-બત્રીશી ૧૮ થી ૨૨, ૧૯૬૦.
મજમુદાર, મંજુલાલ, (સંપા.) કવિ ભીમવિરચિત સદયવત્સવીરપ્રબંધ (હિં.).
મારીઆ: Maria, Leach The Standard Dictionary of Folklore, ૧૯૫૦.
મેઘાણી, ઝવેરચંદ સોરઠી ગીતકથાઓ,
સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૫, ૧૯૨૭-૭૪.
રાવળ, અનંતરાય, (સંપા.) મદનમોહના ૧૯૫૫.
રાવળ, છ. વિ., (સંપા.) પ્રાચીન કાવ્યસુધા ભાગ-૪.
રાવળ, શં. છ., (સંપા.) હંસાવતી વિક્રમચરિત્રવિવાહ ૧૯૩૫.
રામસિંહ, (સંપા.) મારુઢોલા રા દુહા, વારાણસી.
વૈદ્ય, ભારતી મધ્યકાલીન રાસસાહિત્ય, ૧૯૬૬.
શાર્લોટ: Charlotte, Vaudeville Les Duha De Dhola-Maru
શાસ્ત્રી, કે. કા., (સંપા.) હંસાઉલી ૧૯૪૫.
સાંડેસરા, ભોગીલાલ ઇતિહાસની કેડી ૧૯૪૫,
સંશોધનની કેડી, ૧૯૬૧.
સાંડેસરા, ભોગીલાલ (સંપા.) ગુર્જર કાવ્ય,
મતિસારકૃત કર્પૂરમંજરી ૧૯૬૧
રૂપસુંદરકથા ૧૯૩૪
ઉષાહરણ (વીરસિંહ) ૧૯૩૬.
સત્યેન્દ્ર મધ્યયુગીન હિંદી સાહિત્ય કા લોકતાત્ત્વિક અધ્યયન ૧૯૬૦, લોકસાહિત્ય વિજ્ઞાન ૧૯૬૨.
સ્ટીથ Stith, Thompson Motif-Index of Folk-Literature Vol. I to VI, ૧૯૬૬.
The Folk Tale

પ્રકરણ ૧૮ : શામળ
એજર્ટન, ફ્રેકલિન Vikram’s adventures or thirty two tales of the throne (સિંહાસન દ્વાત્રિંશિકાનો અનુવાદ અને અધ્યયન.)
કવિ, દલપતરામ શામળશતશાઈ (શામળકૃત) ૧૯૦૦.
ક્ષેમંકર સિંહાસનદ્વાત્રિંશિકા (સંસ્કૃત)
જાની, અંબાલાલ, (સંપા.) સિંહાસનબત્રીસી વા બત્રીસ પુતળીની વાર્તા ભા-૧, ૧૯૨૬.
હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ.
ત્રિવેદી, નવલરામ શામળનું વાર્તાસાહિત્ય ૧૯૪૮.
પટેલ, અં. સ. (સંપા.) વેતાલપચીસી (શામળકૃત) ૧૯૬૨.
પટેલ, રણજિત શામળ ૧૯૬૧.
ભાયાણી, હરિવલ્લભ, (સંપા.) મદનમોહના ૧૯૫૫.
રુસ્તમનો સલોકો ૧૯૫૬.
સિંહાસનબત્રીશી : વાર્તા ૧૮ થી ૨૨, ૧૯૫૬.
મજમુદાર, મંજુલાલ (સંપા.) સાહિત્યકાર શામળ ૧૯૪૦.
શાસ્ત્રી, કે. કા, (સંપા.) શામળના છપ્પા અને તેમની બીજી ચૂંટેલી કૃતિઓ ૧૯૪૯.
સાંડેસરા, ભોગીલાલ ઇતિહાસની કેડી ૧૯૪૫.

પ્રકરણ ૧૯ : જૈન સાહિત્ય (૩)
ચોક્સી, વાડીલાલ સત્તરમા શતકના પૂર્વાર્ધના જૈન ગુજરાતી કવિઓ (અપ્રગટ મહાનિબંધ, ગુ. યુ.) ૧૯૬૨.
દેસાઈ, મો. દ., (સંપા.) જૈન ગુર્જર કવિઓ ભા. ૧,૨,૩, (૧૯૨૬, ૧૯૩૧, ૧૯૪૪)
વિજયદાનસૂરિ જૈન પ્રાચીન કાવ્યસંગ્રહ ૧૯૪૫.
ઝવેરી, જી. સા. આનંદકાવ્યમહોદધિના ગ્રંથો ૧૯૧૩-૨૭.
ઉપરાંત કેટલાંક પ્રાચીન સ્તવનો, સજ્ઝાયો, સ્તુતિઓ વગેરે.

પ્રકરણ ૨૦ : ઉત્તરકાલીન ભક્તિકવિતા
જાની, રમેશ રાજે-એક અધ્યયન (અપ્રગટ મહાનિબંધ, મુંબઈ યુનિ.)
રાજેનાં પદો (પ્રસ્તાવના અને પદસંચય, મરણોત્તર પ્રકાશન), ૧૯૯૨
દવે, મકરંદ, (સંપા.) સત કેરી વાણી ૧૯૭૦.
દવે, હરીન્દ્ર દયારામ ૧૯૬૭.
ભાગવત, આર. એચ. વર્કસ ઑફ શંકરાચાર્ય વૉ. ૪, ૧૯૨૫.
મજમુદાર, મંજુલાલ મીરાંબાઈ એક મનન ૧૯૬૧.
મજમુદાર, મંજુલાલ અને ચિમનલાલ વૈદ્ય, (સંપા.) કવિ બ્રેહેદેવ કૃત ભ્રમરગીતા (અન્ય કવિઓની વૈષ્ણવગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સાથે), ૧૯૬૪
મુનશી, ક.મા. થોડાંક રસદર્શનો ૧૯૩૩
રાવળ, છ.વિ, (સંપા.) પ્રાચીન કાવ્યસુધા ભાગ-૩, ૧૯૩૧.
સાંડેસરા, ભોગીલાલ દયારામ ૧૯૬૦
ઉપરાંત, પરિષદ પ્રમુખોનાં ભાષણોમાં ગોવર્ધનરામ અને કે. હ. ધ્રુવનાં ભાષણો
કવિ, ન્હાનાલાલ કવીશ્વર દલપતરામ -૧, ૧૯૩૩.
ઠક્કર, હરિપ્રસાદ પ્રેમસખી પ્રેમાનંદ ૧૯૭૨.
દેસાઈ, હરિપ્રસાદ હિંદના આચાર્યો, ૧૯૪૪.
પંડ્યા, મહેન્દ્ર ચં. સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા (અપ્રગટ મહાનિબંધ, સ. ૫. યુ.) ૧૯૬૬
સ્વામિનારાયણ સંપ્રદાય (શ્રીસ્વામિનારાયણ મંદિર મદ્રાસ, મૂર્તિ-પ્રતિષ્ઠોત્સવ સ્મારકગ્રંથ).
ભાલજા, મણિલાલ સ્વામી સહજાનંદ ૧૯૪૫.
મશરૂવાળા, કિ.ઘ. સ્વામિનારાયણ સંપ્રદાય -સાતમી ગુ.સા.પ. અહેવાલ.
સ્વામી સહજાનંદ ૧૯૪૫.
વ્યાસ, ત્રિભુવન સ્વામિનારાયણ સંપ્રદાયનું સંક્ષિપ્ત દર્શન ૧૯૪૬
સામયિકો : અખંડ આનંદ (એપ્રિલ ૧૯૫૬), ગુજરાતી (દીપોત્સવી ૧૯૪૩), જનકલ્યાણ (ફેબ્રુ.-૧૯૬૧) સદ્વિદ્યા (જુલાઈ-ડિસે. ૧૯૫૪, માર્ચ-એપ્રિલ ૧૯૬૧, ઑક્ટો.-નવે.-૧૯૬૬, ફેબ્રુ., માર્ચ, મે, ઑક્ટો.-૧૯૬૭, માર્ચ ૧૯૬૯) સ્વામિનારાયણ પ્રકાશ દીપોત્સવી વિશેષાંક, ૧૯૬૮.

પ્રકરણ ૨૧ : દયારામ
કવિ, ન્હાનાલાલ આપણાં સાક્ષરરત્નો ભાગ-૨, ૧૯૩૫.
ત્રિપાઠી, ગોવર્ધનરામ દયારામનો અક્ષરદેહ
દવે, સુભાષ દયારામ - એક અધ્યયન ૧૯૭૦.
દવે, હરીન્દ્ર દયારામ (પરિચય પુસ્તિકા) ૧૯૬૭.
દેસાઈ, રમણલાલ જીવન અને સાહિત્ય ભાગ-૧.
સાંડેસરા, ભોગીલાલ દયારામ ૧૯૬૦.
ઉપરાંત, પરિષદ પ્રમુખોનાં ભાષણોમાં ગોવર્ધનરામ અને કે. હ. ધ્રુવનાં ભાષણો.

પ્રકરણ ૨૨ : સંતકવિતાધારા
સંતસાહિત્ય
જાની, બળવંત (સંપા.) સંતવાણી : તત્ત્વ અને તંત્ર,
ગોહિલ, નાથાલાલ સતસાહેબની સરવાણી,
દવે, મકરંદ સત કેરી વાણી,
ભટ્ટ, કાંતિકુમાર રામકબીરસંપ્રદાય,
રાજ્યગુરુ, નિરંજન, (સંપા.) સતની સરવાણી, સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય,
મુસ્લિમ કવિઓ
કોઠારી, જયંત, વગેરે (સંપા.) ગુજરાતી સાહિત્યકોશ ખંડ : ૧ મધ્યકાળ, ૧૯૮૯
માસ્તર, કરીમ મહંમદ મહાગુજરાતના મુસલમાનો ૧-૨, ૧૯૬૯
રાજ્યગુરુ, નિરંજન, (સંપા.) સતની સરવાણી
હરગોવનદાસ હરકીસનદાસ (સંપા.) ભક્તિસાગર, ૧૯૨૯

પ્રકરણ ૨૩ : પારસી કવિઓ
અંકલેશ્વરીઆ, તેહમુરસ દી. (સંપા.) મોબેદ રૂસ્તમ પેશુતન હમજીઆરનું સ્યાવશનામું, ૧૮૭૩.
અંકલેસરીઆ, બહેરામગોર તે. મોબેદ રૂસ્તમ પેશુતન હમજીઆરનું જરતોશ્તનામું, ૧૯૩૨.
કાત્રક, જમશેદ કા. અઢિ સદી પરના પારસી મોબેદ કવિ, સાંજ વર્તમાનનો પતેતી અંક, ૧૯૫૨.
ડ્રાઈવર, પેરીન દારાં સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા (અપ્રગટ મહાનિબંધ, ગુ.યુ. ૧૯૭૨).
ઉપરાંત, નવસારીના મહેરજી રાણા ગ્રંથાલયની હસ્તપ્રત યુ. ૨૩, નકલ વર્ષ ૧૭૯૯

પ્રકરણ ૨૪ : ગદ્યસાહિત્ય
ચેટરજી, સુનીતિકુમાર અને અન્ય, (સંપા.) વર્ણરત્નાકર (જ્યોતિરીશ્વર કૃત), ૧૯૪૦.
જિનવિજયજી, મુનિ, (સંપા.) પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ ૧૯૩૦
બાલશિક્ષા (સંગ્રામસિંહકૃત) ૧૯૬૨
દલાલ, ચિમનલાલ, (સંપા.) પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ ૧૯૨૦.
દેસાઈ, મો. દ., (સંપા.) જૈન ગુર્જર કવિઓ ભા. ૧,૨,૩.
નાહા, અગરચંદ રાજસ્થાની સલોકે ઔર ઉનકી પરંપરા ૧-૨, ૧૯૫૩
સભાશૃંગાર (સં. ૧૬૬૩)
નાહટા, ભંવરલાલ રાજસ્થાની નિબંધમાલા ભા.-૨માં દો પદ્યાનુકારી કૃતિયેં
ભાયાણી, હરિવલ્લભ રૂસ્તમનો સલોકો– ભૂમિકાઃ શોધ અને સ્વાધ્યાય ૧૯૬૧,
શોકાધિકાર (સં.), જૈનયુગ એપ્રિલ, ૧૯૫૮.
સાંડેસરા, ભોગીલાલ જયશેખર સૂરિકૃત ત્રણ શ્ર્લોક (ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક, ઑગસ્ટ ૧૯૬૧)
ષષ્ટિશતકપ્રકરણ – ત્રણ બાલાવબોધ સહિત, ૧૯૫૩
વર્ણકસમુચ્ચય ભાગ-૧, ૧૯૫૬.

પ્રકરણ ૨૫ : લોકસાહિત્ય
ઉપાધ્યાય, કૃષ્ણદેવ લોકસાહિત્ય કી ભૂમિકા ૧૯૫૭,
સ્ટડીઝ ઇન ઇન્ડિયન ફોક લિટરેચર ૧૯૬૪.
કવિ, નર્મદાશંકર નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીત ૧૮૭૦,
ક્રેપ : Krappe, Alexander H. The Science of Folklore ૧૯૬૨
ચંદરવાકર, પુષ્કર ગુજરાત દર્શન (સાહિત્ય-૨) માંનો લેખ, લોકસાહિત્ય
ચીકન, સોરાબજી હો. રમૂજી નવી ગરબાવલી અને રમૂજી ગરબાઓની નવી બીજી ચોપડી ૧૮૬૨.
ડોર્સન : Dorson, Richard M. Folk-Lore and Folk-Life ૧૯૭૨.
ભાગવત, દુર્ગા એન આઉટ લાઈન ઑફ ઇન્ડિયન ફોકલોર ૧૯૫૮.
મહેતા, ર. વા. લોકગીત ૧૯૨૨.
મેઘાણી, ઝવેરચંદ લોકસાહિત્યનું સમાલોચન ૧૯૪૬,
ઉપરાંત, ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ સંપાદિત, લોકસાહિત્યમાળાના મણકા.
લીચ : Leach, M. Dictionary of Folklore, Mythology and Legend ઉપરાંત, Indian Antiquary ના પાછલા અંકો

પ્રકરણ ૨૬ : લોકનાટ્ય ભવાઈ
દેસાઈ, Desai, Sudha R. Bhavai-A Mediaeval Form and Ancient Indian Dramatic Arts (Natya) as prevalent in Gujarat ૧૯૭૨.
પરીખ, રસિકલાલ ભવાઈ (સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૫૭)
મહેતા, ભ. ભા. ભવાઈના વેશની વાર્તાઓમાં રસિકલાલ પરીખનો લેખ : ભવાઈ સ્વરૂપ ૧૯૬૪.
મુનશી, હ. ધ. શ્રી ભવાની ભવાઈપ્રકાશ

પરિશિષ્ટ ૧ : કથાપ્રકૃતિ અને કથાઘટકો
સામાન્ય સર્વેક્ષણ :
સાંડેસરા, ભોગીલાલ ઇતિહાસની કેડી ૧૯૪૫ પૃ. ૧૫૩-૧૮૬.
સંસ્કૃત-પ્રાકૃત જૈન કૃતિઓ માટે :
દેસાઈ, મો. દ. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૯૩૩.
જૂની ગુજરાતીની જૈન કૃતિઓ માટેઃ
દેસાઈ, મો. દ. જૈન ગુર્જર કવિઓ ભા. ૧ થી ૩, (૧૯૨૬-૧૯૪૪)
ઝવેરી, કે. હી. દેવાનંદ સુવર્ણાંક, ૧૯૫૮.
રાસકૃતિઓના સાર માટેઃ
વૈદ્ય, ભારતી રાસસાહિત્ય ૧૯૬૬
કથાપ્રકૃતિ અને કથાઘટકો માટે:
ભાયાણી, હરિવલ્લભ અનુસંધાન ૧૯૭૨
શોધ અને સ્વાધ્યાય ૧૯૬૫.
વિશિષ્ટ કૃતિઓ માટે:
ત્રિવેદી, ભૂપેન્દ્ર બા., (સંપા.) શિવદાસ કૃત કામાવતીની પ્રસ્તાવના, ૧૯૭૨.
ત્રિવેદી ભૂ.બા. અને અ.ભૂ., ત્રિવેદી(સંપા.) માણિક્યસુંદરકૃત પૃથ્વીચંદ્રચરિત્રની પ્રસ્તાવના, ૧૯૬૬.
પટેલ, ર.મો., (સંપા.) મલયચંદ્રકૃત સિંહાસન બત્રીશી (પૃ.૧૩-૧૬૫), ૧૯૭૦.
પાઠક, હીરા રા., (સંપા.) ચંદ્રચંદ્રાવતીની વાર્તા (વિવેચન), ૧૯૬૮.
મજમુદાર, મંજુલાલ, (સંપા.) સદયવત્સવીરપ્રબંધ (પ્રસ્તાવના), ૧૯૬૧.
શાહ, ર. ચી., (સંપા.) યશોવિજયકૃત જંબુસ્વામીરાસ (પ્રસ્તાવના), ૧૯૬૧
સાંડેસરા, ભોગીલાલ, (અનુ.) પંચતંત્ર (ગુજરાતી અનુવાદનો ઉપોદ્ઘાત) ૧૯૪૯
વસુદેવહિંડી (ગુ. અનુ. નો ઉપોદ્ઘાત).
સાંડેસરા, ભો.જ. અને સો.ધૂ. પારેખ(સંપા.) પંચાખ્યાનબાલાવબોધ (પ્રસ્તાવના) ૧૯૬૩.
जैन, विमलप्रकाश वीर कवि विरचित जंबुसामिचरिउ (प्रस्तावना) १९६८
जैन, हीरालाल सुगंधदशमी कथा (प्रस्तावना) १९६६
सत्येंन्द्र मध्ययुगीन हिन्दी साहित्य का लोकतात्त्विक अध्ययन १९६०
सहल, कन्हैयालाल नटो तो कहो मत १९५८
Jani, R. N. The Popular Tale of Candan-Malayagiri (in M. J. V. Golden Jubile volume-૧) ૧૯૬૮.
Tawney, C.H. and N.M. Penfer The Ocean of Story, ૧૯૬૮.
Thompson, Stith The Folktale ૧૯૪૬.
Upadhye, A. N. Brhatkathakosha of Acharya Harisena (Introduction) ૧૯૪૩.
Dhurtakhyana, [critical study], ૧૯૪૪.
Winternitz, M. A History of Indian Literature Vol. II, ૧૯૩૩.

પરિશિષ્ટ ૨ : મધ્યકાલીન પદ્યસાહિત્યનો છંદોબંધ
દેસાઈ, મો. દ., (સંપા.) જૈન ગુર્જર કવિઓ ભા. ૩ (પરિશિષ્ટ ૭), ૧૯૪૪
ધ્રુવ, કે. હ. પદ્યરચનાની ઐતિહાસિક આલોચના ૧૯૩૨, ૧૯૭૧.
પાઠક, રા. વિ. પ્રાચીન ગુજરાતી છંદો, ૧૯૪૮,
બૃહત્પિંગલ (પ્રકરણ ૯, ૧૦, ૧૧, ૧૩, ૧૪, ૧૫), ૧૯૫૫.
ભાયાણી, હ. ચં., (સંપા.) સંદેશરાસક (ભૂમિકા), ૧૯૪૫.
વૈદ્ય, ભારતી રાસસાહિત્ય (પ્ર. ૪, ૬), ૧૯૬૬.
શાસ્ત્રી, કે. કા. કાદંબરી-પૂર્વ ભાગ: અધ્યયન (પ્રાસ્તાવિક) ૧૯૬૪
નરસિંહ મહેતા–એક અધ્યયન (પ્ર.૩) ૧૯૫૮
પ્રેમાનંદ–એક અધ્યયન (ઉત્તરાર્ધ પ્ર. ૮), ૧૯૫૮
ભાલણ – એક અધ્યયન (પૃ. ૩), ૧૯૫૮
સંશોધનને માર્ગે (પૃ. ૭૬-૭૮)
સાંડેસરા, ભો. જ. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના ૧૯૪૧.