ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પ્રારંભિક
Jump to navigation
Jump to search
ગ્રંથ અને ગ્રંથકાર
પુસ્તક : ૨ :
લેડી વિદ્યાબ્હેન ૨. નીલકંઠ
ના
ગ્રંથપરિચય સાથે
સને ૧૯૩૧
તૈયાર કરનાર,
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ.,
આસિ. સેક્રેટરી–અમદાવાદ.
કિમ્મત એક રૂપિયો.
સંવત્ ૧૯૮૭
આવૃત્તિ ૧ લી
ઇ. સ. ૧૯૩૧
પ્રત ૧૬૦૦
અમદાવાદ–ધી “ડાયમંડ જ્યુબિલિ” પ્રિન્ટિંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
પ્રકાશક,
ગુજરાત વર્નાક્યુલર સેસાઈટી તરફથી
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ;
આસિ. સેક્રેટરી–અમદાવાદ.