ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગુ. સાહિત્ય પરિષદનું હાલનું અધિકારી મંડળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતી સાહિત્ય પરિષદનું હાલનું અધિકારી મંડળ

પ્રમુખઃ
શ્રીયુત ભુલાભાઈ જીવણજી દેશાઇ.
ઉપ-પ્રમુખઃ
શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશી.
મંત્રીઓઃ
શ્રીયુત મનહરરામ હરિહરરામ મહેતા.
શ્રીયુત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ.
ડૉ. હરિપ્રસાદ વૃજરાય દેસાઇ.
શ્રીયુત ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા.
ખજાનચીઃ
શ્રીયુત મણિલાલ ડાહ્યાભાઈ નાણાવટી.
શ્રીયુત જયેન્દ્રરાય ભગવાનલાલ દુરકાળ.
૫રિષદનું કાર્યાલય
C/૦ ગુજરાત વર્નાકયુલર સોસાઈટી
અમદાવાદ