ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગ્રંથકાર ચરિત્રાવલી - અર્વાચીન વિદેહી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગ્રંથકાર ચરિત્રાવલી

(અર્વાચીન વિદેહી)

[અર્વાચીન ગુજરાતી સાહિત્યના ગણેશ આપણા આરંભના કેળવણીકારોના હસ્તે મંડાયા હતા; તેથી વિદેહી ગ્રંથકારોની ચરિત્રાવલીની શરૂઆત એમનાથી કરી છે. તેમાં સંતોષ પામવા જેવું એ છે કે એમાં કેટલાકનાં આત્મવૃત્તાંત સુભાગ્યે મળી આવ્યાં છે. સદરહુ કાર્યમાં સહકાર આપવા માટે દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનો અને શ્રીયુત ગેાવિંદરામ ગણપતરામ ભટ્ટનો અમે ઉપકાર માનીએ છીએ. સંપાદક.]