તત્ત્વસંદર્ભ/પ્રમોદકુમાર પટેલનાં પ્રકાશિત પુસ્તકો
Jump to navigation
Jump to search
*
પ્રમોદકુમાર પટેલનાં પ્રકાશિત પુસ્તકો
વિવેચન:
વિભાવના (૧૯૭૭)
શબ્દલોક (૧૯૭૮)
રસસિદ્ધાન્ત – એક પરિચય (૧૯૮૦)
સંકેતવિસ્તાર (૧૯૮૦)
કથાવિવેચન પ્રતિ (૧૯૮૨)
પન્નાલાલ પટેલ (૧૯૮૪; બીજી આ. ૧૯૯૫)
અનુભાવન (૧૯૮૪)
ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર(૧૯૮૫)
વિવેચનની ભૂમિકા (૧૯૯૦)
પન્નાલાલનું વાર્તાવિશ્વ, પુસ્તિકા (૧૯૯૦)
પ્રતીતિ (૧૯૯૧)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા (૧૯૯૩)
ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર ભાગ : ૧ (૧૯૯૫)
કથાવિચાર (૧૯૯૯)
અન્ય:
પરિશેષ : યશવંત ત્રિવેદીની કવિતા, સંપાદન (૧૯૭૮)
ગદ્યસંચય (ગુજરાતી સાહિત્ય પરિષદ), સંપાદન, અન્ય સાથે (૧૯૮૨)
શેષ-વિશેષ : ૧૯૮૫ની કવિતા, સંપાદન, અન્ય સાથે (૧૯૮૫)
પન્નાલાલ પટેલ – પરિચયપુસ્તિકા (૧૯૮૭)
જયશંકર પ્રસાદ, અનુવાદ (૧૯૯૦)
નેતાજી સુભાષચંદ્ર બોઝ, અનુવાદ (૧૯૯૬)