તારાપણાના શહેરમાં/વિરહયોગ

From Ekatra Foundation
Jump to navigation Jump to search




વિરહયોગ
1970-72



તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જ્યારે અજાણ્યાં વાદળો આપસમાં ભેટશે