પરમ સમીપે/૧૦૧
Jump to navigation
Jump to search
૧૦૧
સર્વેઽત્ર સુખિન: સન્તુ
સર્વે સન્તુ નિરામયા:
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ
મા કશ્ચિત્ દુખમાપ્નુયાત્.
આ જગતમાં સહુ સુખી થાઓ, સહુ નિરોગી રહો,
સહુ કલ્યાણને જુઓ, કોઈ પણ પ્રાણી દુઃખ ન પામો.
❏❏❏
←