અમને લાયક બનાવો, હે પરમાત્મા! જેથી અમે દુનિયાભરના, ગરીબી અને ભૂખમાં જીવતા ને મૃત્યુ પામતા અમારા બાંધવોની સેવા કરી શકીએ. અમારા હાથો દ્વારા તેમને તેમની રોજની રોટી આપો; અમારા સમજયુક્ત પ્રેમ દ્વારા તેમને શાંતિ અને આનંદ મળો.
હૃદયની અરવ વિનતિ પરે પરમ કેરી કૃપા સૂર્યનું કિરણ થઈ અવતરે