મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૨.વજિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૨.વજિયો

પ્રેમાનંદ પહેલાંની આખ્યાન-કવિતામાં એનું ‘રણજંગ’ ધ્યાન ખેંચે છે. રણ-જંગ(યજ્ઞ) એ રૂપક તથા બીજાં એકબે પ્રસંગાલેખનોની પ્રેમાનંદ પર અસર જોઈ શકાય છે. એ ઉપરાંત એણે ‘સીતાવેલ’, ‘સીતાસંદેશ’ એ કૃતિઓ પણ રચી છે.

રણજંગ કડવું ૧, ૧૧, ૧૪,૧૭ -માંથી

પદ